Photo Gallery

Feedback On This Page View Page Feedback
Back
 
   
૪/૧૧/૨૦૦૧ સમારંભના અતિથી વિશેષ સંઘના ટ્રસ્ટી શ્રી રસિકભાઈ રતિલાલ શાહ (કાચવાળા)
૪/૧૧/૨૦૦૧ સમારંભના પ્રમુખ કનુભાઈ નગીનદાસ શાહ
૨/૧૦/૨૦૦૨ ઇનામી મેળાવડાનો
૨/૧૦/૨૦૦૨ સમારોહના પ્રમુખ પ્રવીણભાઈ કસ્તુરચંદ શાહ (લોખંડવાલા)
૨/૧૦/૨૦૦૨ સમારોહના અતિથી વિશેષ સંઘના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ શિવલાલ શાહ (લોખંડવાલા)
૨૧/૯/૨૦૦૩ ઇનામી મેળાવડો
૨૧/૯/૨૦૦૩ સમારોહના અતિથી વિશેષ શ્રી દિલીપભાઈ વાડીલાલ શાહ
૨૧/૯/૨૦૦૩ સમારોહના પ્રમુખ શ્રી ભીખાલાલ રાયચંદ્ર શેઠ (મોતી એન્ટરપ્રાઈઝ)
૨૧/૯/૨૦૦૩ સમારોહના અતિથી વિશેષ શ્રી કાંતીભાઈ કાળીદાસ ખંધાર
૨૬/૯/૨૦૦૪ સમારોહના પ્રમુખ : શ્રી સંઘના મંત્રી શ્રી રસિકલાલ ચંદુલાલ પરીખ અતિથી વિશેષ : ભૂતપૂર્વ મંત્રી શ્રી નલીનભાઈ લક્ષ્મીચંદ જસાણી અતિથી વિશેષ : શ્રી દિલીપભાઈ વાડીલાલ શાહ
૨/૧૦/૨૦૦૫ સમારોહના પ્રમુખ : શ્રી મહેન્દ્રભાઈ નગીનદાસ શેઠ (લક્ષ્મી ગ્લાસવાળા) (શ્રી સંઘના ઉપપ્રમુખ શ્રી) અતિથી વિશેષ : શ્રી ભુપેન્દ્રભાઈ કરસનદાસ દોશી અતિથી વિશેષ : શ્રી પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ (લોખંડવાળા)
૧/૧૦/૨૦૦૬ પ્રમુખ : શ્રી વિજયભાઈ ભાઈલાલભાઈ શેઠ (ગઢડાવાળા) અતિથી વિશેષ : શ્રી દિલીપભાઈ વાડીલાલ શાહ અતિથી વિશેષ : શ્રી પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ (લોખંડવાળા)
૧/૧૦/૨૦૦૬ સમારોહના અતિથી વિશેષ પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ (લોખંડવાળા)
૧/૧૦/૨૦૦૬ પ્રમુખ શ્રી વિજયભાઈ ભાઈલાલભાઈ શેઠ (ગઢડાવાળા)
૧૪/૧૦/૨૦૦૭ શ્રી જમનાદાસ હરગોવિંદદાસ પરિવાર વતી શ્રી કિર્તીભાઈ શેઠ અતિથી વિશેષ : શ્રી દિલીપભાઈ વાડીલાલ શાહ
૧૪/૧૦/૨૦૦૭ અતીથી વિશેષ : શ્રી દિલીપભાઈ વાડીલાલ શાહ
૫/૧૦/૨૦૦૮ પ્રમુખ : કિરીટભાઈ હિંમતલાલ કપાસી (કપાસી પરિવાર) અતિથી વિશેષ : શ્રી ભરતભાઈ છોટાલાલ દોશી (બોટાદવાળા) અતિથી વિશેષ : શ્રી ચેતનભાઈ ભીખાભાઈ શેઠ
૫/૧૦/૨૦૦૮ પ્રમુખ શ્રી કિરીટભાઈ હિંમતલાલ કપાસી તથા અતિથી ચેતનભાઈ ભીખાભાઈ શેઠ
૨૭/૧૨/૨૦૦૯ ચંદ્રકાન્તભાઈ રતિલાલભાઈ ડેલીવાળા – રિલાયન્સવાળા (વસ્તડીવાળા)
“કાયમી ઇનામી વિતરણ સમારોહ” અતિથી વિશેષ ન્યાલચંદ ચત્રભુજ શાહના હસ્તે ઇનામ – વિતરણ તારીખ : ૨૭/૧૨/૨૦૦૯ સમય : સવારે ૯:૦૦ કલાકે પ્રમુખ : શ્રી ભીષ્મરાજભાઈ મંગળભાઈ દેસાઈ અતિથી વિશેષ : વડીલ શ્રી ન્યાલચંદ ચત્રભુજ શાહ શ્રી ચંદ્રકાન્તભાઈ રતિલાલભાઈ ડેલીવાળા (રિલાયન્સવાળા – વસ્તડીવાળા) આઈસ્ક્રીમની અનુમોદના : સ્વ. શ્રી નંદલાલભાઈ જીવરાજભાઈ શેઠ હસ્તે શ્રી ચેતનભાઈ નંદલાલભાઈ શેઠ બહુમાન સમારોહ : આજીવન ટ્રસ્ટી શ્રી જશવંતલાલ ગીરધરલાલ શાહ (ટુવાવાળા) આજીવન ટ્રસ્ટી શ્રી રસિકભાઈ રતિલાલ શાહ (કાચવાળા)
૨૭/૧૨/૨૦૦૯ કાયમી ઇનામી વિતરણ સમારોહ પ્રમુખ : શ્રી ભીષ્મરાજભાઈ મંગળભાઈ દેસાઈ અતિથી વિશેષ : શ્રી ન્યાલચંદ ચત્રભુજ શાહ શ્રી ચંદ્રકાન્તભાઈ રતિલાલભાઈ ડેલીવાળા (રિલાયન્સવાળા – વસ્તડીવાળા) સંઘના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શેઠ યુવક મંડળના પ્રમુખ શ્રી રાજેશભાઈ પ્રવિણચંદ્ર શાહ (લોખંડવાળા)
૨૭/૧૨/૨૦૦૯ પ્રમુખ શ્રી ભીષ્મરાજભાઈ ના હસ્તગત ઇનામ વિતરણ
૨૭/૧૨/૨૦૦૯ આજીવન ટ્રસ્ટી શ્રી વડીલ શ્રી રસિકભાઈ રતિલાલ શાહ (કાચવાળા) નું સન્માનપત્ર આપી યુવક મંડળની કારોબારી સમિતિના સભ્યો બહુમાન કરે છે.
૨૬/૧૨/૨૦૧૦ કાયમી ઇનામી વિતરણ સમારોહ સમારોહના પ્રમુખ : અલ્પેશભાઈ હરીશભાઈ તલસાણીયા અતિથી વિશેષ : સંજીવભાઈ સુમતીલાલ શાહ શ્રી ચેતનભાઈ નંદલાલ શેઠ
૨૬/૧૨/૨૦૧૦ સમારોહના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ હરીશભાઈ તલસાણીયાના હસ્તગત ઇનામી વિતરણ
૨૬/૧૨/૨૦૧૦
૨૬/૧૨/૨૦૧૦ સમારોહના અતિથી વિશેષ શ્રી સંજીવભાઈ સુમતીલાલ શાહ હસ્તગત ઇનામી વિતરણ
૨૬/૧૨/૨૦૧૦ મેમનગર સ્થા.જૈન સંઘના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શેઠનું યુવક મંડળના કારોબારીના સભ્યો દ્વારા સન્માનપત્ર આપીને “બહુમાન”
૨૬/૧૨/૨૦૧૦ શ્રી મેમનગર સ્થા.જૈન સંઘના ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ શિવલાલભાઈ ગાંધીનું સન્માનપત્ર આપીને યુવક મંડળના કારોબારી ના સભ્યો ધ્વારા “બહુમાન”
શ્રી મેમનગર સ્થા.જૈન સંઘના ટ્રસ્ટી શ્રી પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ (લોખંડવાળા) નું સન્માનપત્ર આપીને યુવક મંડળના કારોબારીના સભ્યો દ્વારા “બહુમાન”
૨૨/૧/૨૦૧૨ યુવક મંડળ દ્વારા મેમનગર સ્થા.જૈન સંઘના મંત્રી શ્રી રસિકભાઈ ચંદુલાલ પરીખનું યુવક મંડળના સભ્યો દ્વારા સન્માનપત્ર આપીને બહુમાન
૨૨/૧/૨૦૧૨ અતિથી વિશેષ શ્રીમતી પીનાબેન દિલીપભાઈ શાહ (વિરમગામવાળા) હસ્તગત ઇનામ – વિતરણ
૨૨/૧/૨૦૧૨ ઋષભ મહિલા મંડળના પ્રમુખ દિપીકાબેન સુબોધભાઈ શાહનું સન્માનપત્ર અર્પિત કરીને યુવક મંડળના કારોબારી ના સભ્યોના ધર્મપત્નીઓ દ્વારા બહુમાન
૨૨/૧/૨૦૧૨ સમારંભના પ્રમુખ શ્રી રાજેનભાઈ રમણીકલાલ ડેલીવાળા (એડવોકેટ) અતિથી વિશેષ : શ્રી ચેતનભાઈ ભીખાભાઈ શેઠ તથા શ્રીમતી પીનાબેન દિલીપભાઈ શાહ (વિરમગામવાળા)
૨૨/૧/૨૦૧૨ અતિથી વિશેષ શ્રી ચેતનભાઈ નંદલાલભાઈ શેઠના હસ્તે ઇનામી – વિતરણ
૩૦/૧૨/૨૦૧૨ કાયમી ઇનામી વિતરણ સમારોહના પ્રમુખ શ્રી પ્રગ્નેશભાઈ નલીનભાઈ લક્ષ્મીચંદ જસાણી સમારોહના અતિથી વિશેષ શ્રી અશોકભાઈ ભાઈલાલભાઈ શેઠ (ગઢડાવાળા) સમારોહના અતિથી વિશેષ શ્રી ભરતભાઈ છોટાલાલ દોશી (બોટાદવાળા) ટ્રસ્ટી શ્રી ભીખાચંદ રાયચંદભાઈ શેઠ નું યુવક મંડળના કારોબારીના સભ્યો દ્વારા બહુમાન
૩૦/૧૨/૨૦૧૨ ટ્રસ્ટી શ્રી ભીખાચંદ રાયચંદભાઈ શેઠ નું યુવક મંડળના કારોબારીના સભ્યો એ સન્માનપત્ર આપી બહુમાન કર્યું
૩૦/૧૨/૨૦૧૨ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ શિવલાલભાઈ શાહ નું મેમનગર સ્થા.જૈન યુવક મંડળના કારોબારીના સભ્યો દ્વારા સન્માનપત્ર અર્પિત કરી બહુમાન
૩૦/૧૨/૨૦૧૨ યુવક મંડળ દ્વારા ટ્રોફી તથા મેડલ આપવામાં આવેલ તે પ્રવૃત્તિના દાતા : (૧) ધોરણ-૧૦ : શ્રીમતી નલીનીબેન રસિકલાલ ચંદુલાલ પરીખ (૨) ધોરણ-૧૨ (સાયન્સ) : શ્રીમતી સુશીલાબેન રમેશભાઈ શિવલાલભાઈ શાહ (લોખંડવાળા) (૩) ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) : શ્રીમતી તરુબેન નરેન્દ્રભાઈ શાહ ઇન્ડોટેક્ષ – પેઈન્ટવાળા (૪) સી.એ. (ફાઈનલ) : ન્યાલચંદ ચત્રભુજ શાહ પરિવાર હસ્તે રજનીભાઈ ન્યાલચંદભાઈ શાહ (૫) એમ.બી.બી.એસ. : સ્વ. રંજનબેન પ્રવિણચંદ શાહ પરિવાર હસ્તે નીલાબેન ડેલીવાળા – ભદ્રેશભાઈ તથા રાજેશભાઈ શાહ (૬) એન્જીનીયરીંગ ફાઈનલ : શ્રીમતી મધુબેન પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ પરિવાર
મેડલ આપતા શ્રીમતી નાધુબેન પ્રવિણચંદ્ર શાહ (લોખંડવાલા)
મેડલ આપતા નલીનીબેન રસિકલાલ પરીખ
મેડલ આપતા શ્રીમતી તરુબેન નરેન્દ્રભાઈ શાહ (ઇન્ડોટેક્ષ પેઈન્ટ)
૩૦/૧૨/૨૦૧૨ સમારોહના અતિથી વિશેષ શ્રી અશોકભાઈ ભાઈલાલભાઈ શેઠ (ગઢડાવાળા) દ્વારા ઇનામી વિતરણ
૨૯/૧૨/૨૦૧૩ ઇનામી વિતરણ સમારંભના પ્રમુખ : શ્રી પ્રગ્નેશભાઈ નલીનભાઈ લક્ષ્મીચંદભાઈ જસાણી અતિથી વિશેષ : શ્રી વિનુભાઈ કાંતીભાઈ મોદી અતિથી વિશેષ : શ્રી સૌરીનભાઈ રાજેન્દ્રભાઈ શેઠ
૨૯/૧૨/૨૦૧૩ અતિથી વિશેષ શ્રી નલીનભાઈ લક્ષ્મીચંદભાઈ જસાણીના હસ્તગત ઇનામી – વિતરણ
૨૯/૧૨/૨૦૧૩ અતિથી વિશેષ શ્રી વિનુભાઈ કાન્તિલાલ મોદી દ્વારા બાળકોને, વિદ્યાર્થીઓને ઇનામી – વિતરણ
૨૯/૧૨/૨૦૧૩ અતિથી વિશેષ શ્રી સૌરીનભાઈ રાજેન્દ્રભાઈ શેઠ હસ્તગત ઇનામ – વિતરણ
૨૯/૧૨/૨૦૧૩ યુવક મંડળના ભુતપૂર્વક પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ હેમાણીને આવકારતા અત્યારના મેમનગર યુવક મંડળના પ્રમુખ શ્રી રાજેશભાઈ પ્રવિણચંદ્ર શાહ (લોખંડવાળા)
યુવક મંડળના ભુતપુર્વક મંત્રી તથા હાલના મેમનગર સ્થા.જૈન સંઘના સહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ હેમાણીનું સન્માનપત્ર આપીને બહુમાન કરતા મેમનગર સ્થા.જૈન યુવક મંડળના કારોબારીના સભ્યો
મેમનગર સ્થા.જૈન સંઘના ભૂતપૂર્વ મંત્રી શ્રી નલીનભાઈ લક્ષ્મીચંદભાઈ જસાણી નું સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરતા યુવક મંડળના કારોબારીના સભ્યો

Back to Top