Event

Feedback On This Page View Page Feedback
View in :
ઇનામી મેળાવડા 20-12-2013  

કાયમી ઇનામી મેળાવડાની શરૂઆત ઈ.સ.૨૦૦૧ થી થઇ. શરૂઆતમાં ધોરણ ૧ થી ૧૨ સુધી તેમજ કોલેજની ડીગ્રી કોર્ષ તેમજ એન્જી. અને એમ.બી.બી.એસ. ના ઇનામો આપવાની શરૂઆત કરી. ૧. પ્રથમ ઇનામી મેળાવડો તા.૪-૧૧-૨૦૦૧ ના રોજ રાખેલ, તેમાં પ્રમુખ સ્થાને સંઘના પ્રમુખ શ્રી કનુભાઈ નગીનદાસ શાહ તથા અતિથી વિશેષ તરીકે સંઘના તરસતી શ્રી રસિકલાલ રતિલાલ શાહ ની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. ૨. દ્રિતીય ઇનામી મેળાવડો તા.૨-૧૦-૨૦૦૨ ના રોજ રાખેલ તેમાં પ્રમુખ સ્થાને શ્રી પ્રવીણચંદ્ર કસ્તુરચંદ લોખંડવાળા તથા અતિથી વિશેષ સંઘના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ શિવલાલ શાહ (લોખંડવાળા) ૩. ત્રીજો ઇનામી મેળાવડો તા.૨૧-૯-૨૦૦૩ ના રોજ રાખેલ તેમાં પ્રમુખ સ્થાને શ્રી ભીખાલાલ રાયચંદ શેઠ તથા અતિથી વિશેષ શ્રી કાંતિભાઈ કાળીદાસ ખંધાર અને શ્રી દિલીપભાઈ વાડીલાલ શાહ ૪. ચોથો ઇનામી મેળાવડો તા.૨૬-૯-૨૦૦૪ ના રોજ રાખેલ, તેમાં પ્રમુખ સ્થાને શ્રી સંઘના મંત્રી શ્રી રસિકલાલ ચંદુલાલ પરીખ તથા અતિથી તરીકે સંઘના ભૂતપૂર્વ મંત્રી શ્રી નલીનભાઈ લક્ષ્મીચંદ જસાણી તથા શ્રી દિલીપભાઈ વાડીલાલ શાહ ૫. પાંચમો ઇનામી મેળાવડો ૨-૧૦-૨૦૦૫ ના રોજ રાખવામાં આવેલ. તેમાં પ્રમુખ સ્થાને સંઘના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નગીનદાસ શેઠ તથા અતિથી વિશેષ તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ કરસનદાસ દોશી તથા શ્રી પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ (લોખંડવાળા) ૬. છટ્ઠો ઇનામી મેળાવડો તા.૧-૧૦-૨૦૦૬ ના રોજ રાખવામાં આવેલ, તેમાં પ્રમુખ સ્થાને શ્રી વિજયભાઈ ભાઈલાલભાઈ શેઠ (ગઢડાવાળા) તથા અતિથી વિશેષ તરીકે શ્રી દિલીપભાઈ વાડીલાલ શાહ તથા પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ (લોખંડવાળા) ૭. સાતમો ઇનામી મેળાવડો તા.૧૪-૧૦-૨૦૦૭ પ્રમુખ સ્થાને શ્રી જમનાદાસ હરગોવિંદદાસ, વતી કિર્તીભાઈ શેઠ તથા અતિથી વિશેષ તરીકે દિલીપભાઈ વાડીલાલ શાહ ૮. આઠમો ઇનામી મેળાવડો તા.૫-૧૦-૨૦૦૮ પ્રમુખ તરીકે શ્રી કિરીટભાઈ હિંમતલાલ કપાસી તથા અતિથી વિશેષ તરીકે શ્રી ભરતભાઈ છોટાલાલ દોશી તથા શ્રી ચેતનભાઈ ભીખાલાલ શેઠ ૯. નવમો ઇનામી મેળાવડો તા.૨૦-૧૨-૨૦૦૯ પ્રમુખ તરીકે શ્રી ભીષ્મરાજભાઈ મંગળદાસ દેસાઈ તથા અતિથી વિશેષ તરીકે શ્રી ન્યાલચંદ ચત્રભુજ શાહ તથા શ્રી ચંદ્રકાન્તભાઈ રતિલાલ ડેલીવાળા (વસ્તડીવાળા) નવા આયોજન મુજબ બહુમાન :- આજીવન ટ્રસ્ટી શ્રી જશવંતલાલ ગિરધરલાલ શાહ (ટુવાવાળા) તથા આજીવન ટ્રસ્ટી શ્રી રસિકભાઈ રતિલાલ શાહ (કાચવાળા) ૧૦. દશમો ઇનામી મેળાવડો તા.૨૬-૧૨-૨૦૧૦ પ્રમુખ સ્થાને શ્રી અલ્પેશભાઈ હરિભાઈ તલસાણીયા તથા અતિથી વિશેષ શ્રી સંજીવભાઈ સુમતીભાઈ શાહ તથા શ્રી ચેતનભાઈ નંદલાલ શેઠ બહુમાન :- ટ્રસ્ટી શ્રી પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહ તથા શ્રી જયંતીલાલ ચુનીલાલ પટેલ, શ્રી જયંતીલાલ શિવલાલ ગાંધી, વર્તમાન પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નગીનદાસ શેઠ ૧૧. અગિયારમો ઇનામી મેળાવડો તા.૨૨-૨-૨૦૧૨ પ્રમુખ સ્થાને શ્રી રાજેનભાઈ રમણીકલાલ ડેલીવાળા, અતિથી વિશેષ શ્રી ચેતનભાઈ ભીખાલાલ શેઠ તથા શ્રીમતી પીનાબેન દિલીપભાઈ શાહ બહુમાન :- સંઘના મંત્રી શ્રી રસિકભાઈ ચંદુલાલ પરીખ તથા ઋષભ મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી દિપીકાબેન સુબોધભાઈ શાહ ૧૨. બારમો ઇનામી મેળાવડો તા.૩૦-૧૨-૨૦૧૨ પ્રમુખ તરીકે શ્રી પ્રગ્નેશભાઈ નલીનભાઈ જસાણી, અતિથી વિશેષ શ્રી અશોકભાઈ ભાઈલાલભાઈ શેઠ તથા શ્રી ભરતભાઈ છોટાલાલ દોશી બહુમાન :- ટ્રસ્ટી શ્રી ભીખાભાઈ રાયચંદ શેઠ ટ્રસ્ટી શ્રી રમેશભાઈ શિવલાલ શાહ (લોખંડવાળા) ૧૩. તેરમો ઇનામી મેળાવડો ૨૯-૧૨-૨૦૧૩ પ્રમુખ સ્થાને શ્રી પ્રગ્નેશભાઈ નલીનભાઈ જસાણી, અતિથી વિશેષ શ્રી વિનુભાઈ કાન્તીભાઈ મોદી તથા શ્રી સૌરીનભાઈ રાજેન્દ્રભાઈ શેઠ બહુમાન :- યુવકમંડળના ભુતપૂર્વક પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ રમણીકલાલ હેમાણી, સંઘના ભૂતપૂર્વ મંત્રી શ્રી નલીનભાઈ લક્ષ્મીચંદ જસાણી.  

Total Photos : 51
 

Back to Top