સંવત ૨૦૬૧ નું ચાતુર્માસ પૂર્ણ થયા બાદ આપણા શ્રી સંઘમાં તા.૧૩.૫.૨૦૦૫ ના રોજ વૈરાગી છાયાબેનની દીક્ષાનો પ્રસંગ મળેલ. દીક્ષાની શોભાયાત્રાનો લાભ પ્રમુખશ્રી રમેશભાઈ શીવલાલ શાહ લોખંડવાળાએ લીધેલ. દીક્ષા ભવ્ય રીતે ઉજવાયેલ અને નવદીક્ષીત મહાસતીજીનું નામ બા.બ્ર.પ.પૂ. સંવેગાબાઈ મ.સ. કરવામાં આવેલ.
Back to Top