મેમનગર સંઘમાં સંવત ૨૦૫૯ ના ચાતુર્માસ માં બરવાળા સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ. તરુણમુની મ.સા. તથા બા.બ્ર.પ.પૂ. મુકેશમુની મ.સા. ની નિશ્રામાં મુંબઈ વાળા શ્રી ભીખુભાઈની દીક્ષાનો પ્રસંગ સાદાઈથી ઉજવાયેલ. દીક્ષાનો વરઘોડો શ્રી જયંતીભાઈ ગાંધીના નિવાસસ્થાનેથી નીકળી કનુભાઈના ઘરે થઈને ઉપાશ્રય આવેલ. આમ શ્રી સંઘમાં સાદાઈથી પ્રથમ દીક્ષાનો લાભ મળેલ. નવદીક્ષીત નું નામ સંયતમુની મ.સા. પાડવામાં આવેલ.
Back to Top