ઉપાશ્રય નુ ભુમિપૂજન : તા.૧.૨.૯૯ના શુભદિને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવત ઉપાશ્રયના મકાનનું ખાતમુહુર્ત મુખ્યદાતાશ્રી જશુભાઇ ટુવાવાળા તથા તેમના ધર્મપત્ની ઈન્દુબેનના શુભ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સંઘના સભ્યો, વિવિધ જૈનસંઘના પ્રતિનિધિઓ અને અગ્રણી ધર્મપ્રેમીઓ જેમાં સર્વ શ્રી ચમનભાઈ ઉમેદચંદ પાટડીવાળા, ચુનીભાઈ પટેલ (પાર્શ્વનાથ કોર્પોરેશન), મહેન્દ્રભાઈ ગાંધી તથા જયકાન્તભાઈ કામદાર હાજર રહેલ.
Back to Top