ઉપાશ્રય ના બોર્ડ ની અનાવરણ વિધિ : તા.૧૬.૮.૯૮ ના સુપ્રભાતે બોર્ડની અનાવરણ વિધિ ઉદ્યોગપતિ શ્રી અરવિંદભાઈ સંઘવીના વરદ હસ્તે સંઘના સભ્યો, દાતાઓ તેમજ સ્થાનકવાસી જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં સંપન્ન કરવામાં આવી. આ પ્રસંગે ગુરુદેવ પ.પૂ. પારસમુની મહારાજ સાહેબે બી.ડી. રાવ હોલ ખાતે પધારી આશીર્વચન આપેલ અને ત્યારબાદ તે સ્થળે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવેલ.
Back to Top